થરાદ (રિપોર્ટર) વસરામ ચૌધરી :
જમ્મુ કાશ્મીર મા આવેલ પુલવામાં ૧૪ મી ફેબ્રુઆરીએ થયેલ આતંકવાદી હુમલામાં ભારતીય સેના ના ૪૨ જવાનો શહીદ થયાહતા તેમના માન માં અને શ્રધ્ધાજલી આપવા માટે આજે થરાદ ખાતે તમામ વેપારીઓ એકઠા થઈ તેમના ધંધા રોજગાર બંધ રાખી ને પાકીસ્તાન મુર્દાબાદ ના નારા સાથે રેલી યોજી બે મીનીટનુ મૌન પાળી શહીદ જવાનો ને શ્રધ્ધાંજલી અર્પી હતી.

0 Comments:
Post a Comment