રાપર શહેરના દેનાબેન્ક ચોક ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ

સામખીયાળી (રિપોર્ટર) ધનસુખ ઠક્કર :
                                                                   રાપર શહેરના દેનાબેન્ક ચોક ખાતે ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં થયેલ આંતકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે રાપરના નગરજનો ભાજપ અને કોંગ્રેસના હોદેદારો કાર્યકર્તાઓ તથા બજરંગ દળ .વિહિપ વગેરે સંગઠનો અને રાપર તાલુકા તથા શહેરની જનતા દ્વારા બે મિનિટનું મૌન પાળી શહેરમાંથી દેના બેન્ક ચોક ખાતેથી વિશાળ રેલી નિકળી હતી જેમાં પાકિસ્તાન મુરદા બાદ ના નારા સાથે શહેરના બસ સ્ટેન્ડ, સલારી નાકા,માલિચોક સહિતના વિસ્તારોમાં  ભારત માતાકી જય અને પાકિસ્તાન મુરદાબાદ ના નારા સાથે  શહેરનું વાતાવરણ ગમગીન બન્યું હતું. અને અમર શહીદો ને કેન્ડલ માર્ચ સાથે  શ્રદ્ધાંજલિ અર્પી હતી
                                                                




Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment