રિપોર્ટર (સુરેન્દ્રનગર) : કલ્પેશ વાઢેર
લીમડીના જુના જીનપરા વિસ્તારમાં ભૂકંપના આચકા આવ્યા હોવાનો અહેસાસ
ભૂકંપના આચકા આવ્યાપછી ત્રણ ઘરમાં દીવાલમાં તિરાડો અને એક ઘરમાં ટાઇલ્સ ઉખડી ગયા નો બનાવ સામે આવ્યો ત્યારે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા

0 Comments:
Post a Comment