છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રૂમડીયા ગામે પાઈપલાઈન નુ કામ ચાલુ કરવા પોલીસ સાથે આવેલ કોન્ટ્રાક્ટર ને ગ્રામજનોએ બહાર કાઢ્યા

રિપોર્ટર (છોટાઉદેપુર): ચમયડાભાઈ રાઠવા:
                                                                           રૂમડીયા ગામે પાઈપલાઈન નુ કામ ચાલુ કરવા પોલીસ સાથે આવેલ કોન્ટ્રાક્ટર ને ગ્રામજનોએ બહાર કાઢ્યા. રૂઢિગત ગ્રામ સભા ના ઠરાવ ની તાકાત.. જ્યાં સુધી પાણી રૂમડિયા ગામને પાણી નહીં મળે ત્યાં સુધી એ પાઈપલાઈન દ્રારા કોઈને પાણી મળશે નહીં..

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના  રૂમડીયા ગામે થી પસાર થતી હાફેશ્વર દાહોદ પાઈપ લાઈન નુ ગ્રામજનો દ્વારા એક વર્ષ અગાઉ બંધ કરાવામાં આવેલ કામ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા પોલીસ ને આગળ કરી ને કામ ચાલુ કરાવવા આવ્યા પરંતુ #રૂઢિગત_ગ્રામસભા ના ઠરાવ ને આધારે અધિકારીઓ ને ત્યાથી ખાલી હાથે જવુ પડ્યુ....
છેલ્લે  જેસીબી થી કામ ચાલુ કરાવ્યુ હતુ એજ જેસીબી થી ખોદેલો ખાડો પુરવો પડ્યો.
રૂમડીયા ગામ લોકો ને અને સુભાષભાઈ,અજીત રાઠવા અને પ્રવિણભાઈ ને..
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment