મહીસાગર વીરપુર તાલુકા મા આવેલા નૂર્પૂરમાં વગર પર્મીસને ગેરકાયદેસર સફેદ પથરા નુ કાઢવા નુ કામ કરતા નજરે પડ્યા

રિપોર્ટર (ખેડા) : કેતુલકુમાર સેવક :
                                                           મહીસાગર વીરપુર તાલુકા મા આવેલા નૂર્પૂર ના વતની નટુભાઈ મંગળ ભાઈ ઠાકોર જેઓ મામલતદાર ની વગર પર્મીસને ગેરકાયદેસર સફેદ પથરા નુ કાઢવા નુ . કામ કરતા નજરે પડ્યા છે .આ શાથે પત્થરોં ભરતા ઇસમો પણ વાહન સાથે નજરે ચડે છે જે કુંભરવાડી થી ગંધારી  રોડ ઉપર આવેલી તેકીરીઓ ઉપર થી કાઢતા હતા .જે મેઈન રોડ વીરપુર લિમ્બડિયા હાઈવે છે  





Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment