આખલાના આંતકી અથડામણમાં એક આધેડ વયના વૃદ્ધ ગંભીર રીતે ઘવાયા

રિપોર્ટર (સુરેન્દરનગર) : કલ્પેશભાઈ વાઢેર 
                                                                        લીબડી ની પ્રજાએ અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કરે છે આંખ આડા કાન
થોડા જ મહિના પહેલા લીબડી માં આખલા યુદ્ધમાં એક મહિલાનું મોત નીપજયું હતું  ત્યારે આજે આખલાના સપેટામાં એક વૃદ્ધ આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા ત્યારે સારવાર અર્થે આ વૃદ્ધને લીબડી હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધ ની હાલત ગંભીર હોવાના કારણે તાત્કાલિક સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment