છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા ઉચાપાન ગામમાં ખરતી ફળીયામાં રેહતા લોકોને ઘણા સમયથી પડતી મુશ્કેલી

રિપોર્ટર (છોટાઉદેપુર): ચમયડાભાઈ રાઠવા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી  તાલુકા  ઉચાપાન ગામમાં ખરતી ફળીયામાં રેહતા લોકોને ઘણા સમયથી પડતી મુશ્કેલી રોડની  માંગણીને લઈ  ઘણા સમયથી ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને તલાટી ક્રમ મંત્રીશ્રી વારવાંર રજુવાત કરવામાં આવતા ધ્યાન ન દોરતા ખરતી ફળીયાના લોકો મીડિયા માધ્યમથી તાલુકા વિકાસ અધિકારી ,જિલ્લા વિકાસ અધિકારી રજુવાત  કરવા સમકી ઉઠીયું  છે.અને આગામી સમય એમની માંગ પુરતી ના કરવા આવે તો આગામી ચૂંટણીને બહિષ્કાર કરવા ચમકી ઉઠયુ.હવે ગ્રામપંચાયતમાં પણ ભાજપ,કોંગ્રેસ વિવાદ લઈ આમ પ્રજા મુશ્કેલી સામનો કરવો પડતો હોય છે.એવું ગામજનો દ્રવારા જાણવા મળેલ છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment