મહીસાગર વીરપુર તાલુકા ના રામપુરા ના સ્ટેશન નજીક લાકડા નો વેપલો કરતા ઇસમો મો ને રેન્જ ફોરેસ્ટ ખાતા ને બાતમી મળતાં વોચ ગોઠવી રેડ પાડી

રિપોર્ટર (ખેડા) : નૂતન સેવક 




  • મહીસાગર વીરપુર તાલુકા ના રામપુરા ના સ્ટેશન નજીક થઈ પસાર થઈ રહેલા લાકડા નો વેપલો કરતા ઇસમો મો ને રેન્જ ફોરેસ્ટ ખાતા ને બાતમી મળતાં વોચ ગોઠવી રેડ પાડતા .જીજે .૧.એટી .૯૫૭૪ નમ્બર નો ટેમ્પો ભરેલા લાકડા કબજે કરી કાયદે સારાના પગલાં ભરી આવા વેપારીઓ મા ફફડાટ ફેલાઈ ગયો છે .અને તપાસ કરતા આ લોકો પાસે રેંજ ફોરેસ્ટ અધિકારી શ્રી એ પાસ પરમીટના કોઈ મંજૂરી ન  હોવા નુ જણાવેલ હોઈ કાયદેસર ના પગલાં લઈ મહીસાગર જિલ્લા નુ નામ રોશન કર્યુ હતુ .


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment