આવનાર 2019 લોકસભા ને લઈને ભાજપ દ્વારા સુરેન્દ્રનગરમાં શક્તિ સંમેલન યોજાયુ

રિપોર્ટર (સુરેન્દરનગર) : કલ્પેશભાઈ વાઢેર :
                                                                            લોકસભાની ત્રણ સીટો સુરેન્દ્રનગર-રાજકોટ અને કચ્છ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરીમાં ભાજપનું શક્તિ સંમેલન યોજાયુ

વંદે માતરમ ગીત ગાઈ ને ભારતીય જનતા પાર્ટીના તમામ આવેલ ધારાસભ્યો હોદેદારો કાર્યકરો દ્વારા આ શક્તિ સંમેલનની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે આ શક્તિ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ કાર્યકરો અને પાર્ટીના હોદ્દેદારો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા
                                                તેમજ આવનાર 2019 લોકસભા માં ત્રણે ત્રણ સીટો સુરેન્દ્રનગર રાજકોટ અને કચ્છ બહુમતીથી ભારતીય જનતા પાર્ટી ના હવાલે આવે તે માટે નો શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આ શક્તિ પ્રદર્શન માં હાજર રહી પોતાની ભારતીય જનતા પાર્ટી શક્તિપ્રદર્શન રજૂ કર્યું હતું
                                                                           

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment