સાંણદ ડેપોમાં ગેરકાયદેસર પાર્કિંગ

રિપોર્ટર (વિરમગામ ) : મુન્ના વોરા
                                                   સાંણદ ડેપોમાં ગેરકાયદેસર પાર્કિંગ સુરક્ષા અધિકારી સ્થાનિક રહેવાસી હોવા છતાં અને સાંણદની અવાર નવાર મુલાકાત લેતા હોવા છતાં અને નો પાર્કિંગ ઝોનની કામગીરી માં અને ફરજ માં આવે છે તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી.તેમને આ વાહનો ડિટેન નહીં કરવા માટેના હપ્તા મળતા હશે કે શું?
તારીખ 07/02/2019 રોજ વિરમગામ ખાતે નો પાર્કિંગ ઝોન નો પોગ્રામ હતો ત્યારે સુરક્ષા અધિકારી જીતેન્દ્રસિંહ એન.ઝાલા આવ્યા હતા. અને તેમણે આ પાર્કિંગ નજરે જોયેલ છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment