રિપોર્ટર (સુરેન્દરનગર) : કલ્પેશભાઈ વાઢેર
ચાર શખ્સો દ્વારા યુવકને કારમાં લઇ જઈ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી છૂટ્યા
પ્રેમ પ્રકરણ બાબતે અપહરણ કરી યુવકને મારમાર્યો
ભોગ બનનાર યુવકનુ નામ : જયદીપ સતીષભાઇ ઠાકોર
પાટડી પોલીસે ચાર અપરહણ કારોને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા
સાંજના સંમયે પાટડીના ટીંબાવાસમાં રેહેતા જયદિપ નામના યુવાનનું ચાર શખ્સો અપરહણ કરી રણમાં લઇ જઇ માર્યો હતો
આરોપીઓ (1) ગોપાલ ધનજીભાઇ ઠાકોર
(2) નિકુંજ દવે
(3) નિકુલસિંહ ખોડુસિંહ
(4) સંજય ઇશ્ર્વરભાઇ નામના ચાર આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી
આરોપીઓએ જયદિપનુ ઇકો ગાડીમાં કર્યુ હતું અપરહણ



0 Comments:
Post a Comment