સુરેન્દ્રનગર લીંબડીમાં 85 જોડા ના સમુહ લગન કરાયું આયોજન

રિપોર્ટર (સુરેન્દરનગર) : કલ્પેશભાઈ વાઢેર 
> તાલુકો લીબડી તાલુકા તથા લીંબડી ગ્રામ્ય અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અમદાવાદ લીંબડી નેશનલ હાઇવે પર આવેલ રીવેરા હોટલ પાસે આજે 85 જોડા ના કરાય લગ્ન
> ત્યારે તમામ જોડાયે સ્વચ્છ ભારત કરવા માટે તેમજ સમાજના બાળકોને ભણાવવા આપ્યા વચન
> લીંબડી તાલુકાના ગ્રામ્ય તથા લીબડી શહેર ના સાથ અને સહકાર થી 85 જોડાના થયા કન્યાદાન
> ત્યારે આ પ્રસંગે આશરે 70 હજારથી પણ વધારે લોકો સમૂહ લગ્નમાં ઉમટી પડ્યા હતાં
> સમુહ લગ્ન પ્રસંગે નામી-અનામી અનુસૂચિત જાતિના લોકો દ્વારા સમગ્ર પ્રસંગ ને સફળ બનાવવા માટે એક બની આ પ્રસંગને સફળ બનાવ્યો હતો

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment