લીબડી સુરેન્દ્રનગર અંકેવાળીયા પાસે અકસ્માત માં કાર ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું

રિપોર્ટર (સુરેન્દ્રંનગર) : કલ્પેશભાઈ વાઢેર 
>મૃતકના પરિવારો ના જણાવ્યા મુજબ વહેલી સવારે અંકેવાળીયા નજીક કાર લઇ કાર ચાલક લીબડી થી સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો ત્યારે કારને પાછળ થીં કોઈ મોટા વાહને  ઠોકર મારી હોવાનું જણાવ્યું 
>ત્યારે 108 દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને લીબડી હોસ્પિટલમાં ખસેડાયો
>હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને મૃત જાહેર કરાયો હતો
>હાલ અકસ્માતનો ગુનો નોંધી લીબડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે 



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment