વઢવાણ લીંબડી હાઈવે પર ત્રણ સવારી બાઇક ચાલકને નડયો અકસ્માત

રિપોર્ટર (સુરેન્દરનગર) : કલ્પેશભાઈ વાઢેર
ત્રણ સવારી યુવકો બાઇક પર લીંબડીથી વઢવાણ તરફ આવી રહ્યા હતા ત્યારે ચરમાળીયા પોલીસ ચોકી પાસે ભુંડ આડુ ઉતરતા સર્જાયો અકસ્માત

અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત

બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા


બન્ને યુવકની સ્થિતિ નાજુક


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment