અરવલ્લી બાયડ ધારાસભ્ય ધવલસિંહઝાલા એ ગ્રંથપાલ સમિતિમાંથી રાજીનામુ આપવાની આપી ચીમકી

રિપોર્ટર(અરવલ્લી) : સુનિલસિંહ પરમાર
>અરવલ્લી બાયડ ધારાસભ્ય ધવલસિંહઝાલા એ આપી ચીમકી
>ગ્રંથપાલ સમિતિમાંથી રાજીનામુ આપવાની આપી ચીમકી
>1 લી જાન્યુઆરી એ અધ્યક્ષ ને લખ્યો હતો પત્ર
>1 વર્ષ થવા છતાં મીટિંગ બોલાવવામાં ન આવતા આપી ચીમકી
>સત્વરે મિટિંગ બોલાવવામાં નહિ આવેતો આપશે રાજીનામુ
>28.6.2016 ને મંગળવારે બપોરે 12.00 કલાકે છેલ્લી મિટિંગ થઈ પછી થઈ નથી   

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment