રિપોર્ટર (અમદાવાદ) : સુમિત પટેલ
અમદાવાદ વિભાગમાં તત્કાલીન વિનાગીય નિયામક શ્રી કે.સી.બારોટ સાહેબ દ્રારા નિગમ નાં હિત માટે સી.ઓ/નો-પાર્કિંગ.ઝોન અમલીકરણ ની કામગીરી નો પ્રારંભ કરવામાં આવેલ અને તે સમયે સરૂવાત સારી રહી હતી પરંતુ તેમની બદલી થયા બાદ સી.ઓ ચેકીગની કામગીરી માં પરીવર્તન આવવા લાગેલ અને નિગમને ને ફાયદો થાય તેના કરતાં સી.ઓ ચેકીગની કામગીરી સંભાળતા કર્મચારી સુરક્ષા મદદનિશ શ્રી જે.એન.ઝાલા પોતાનાં હિત માટે વધારે કરતા હોય તેવું જણાય રહ્યું છે જે નીચેની હકીકત ઉપરથી સાબિત થાયછે
તા.૦૭/૦૫/૨૦૧૮ નારોજ સી.ઓ/નો-પાર્કિંગ.ઝોન અમલીકરણ ચેકીગની કામગીરી કરતા સુરક્ષા મદદનિશ શ્રી જે.એન.ઝાલા સાણંદ ટોલટેક્ષ ખાતે કરતા હતા ત્યારે એક તુફાન જીપ નં.જી.જે.૧-સીઝેડ.૬૧૯૩ ને ડીટેન કરવામાં આવેલ જેમાં કુલ -૨૨ મુસાફરો છુટક ભાડેથી બેસાડવામાં આવેલ હતા તેમ છતાં ફરજ પરના સુરક્ષા મદદનિશ શ્રી જે.એન.ઝાલા દ્વારા અન અધિકૃત ૨૨ મુસાફર બેસાડેલ જેનો કેશ ન કરીને સામાન્ય કેશ કરેલ છે જેમાં તુફાન જીપ નં.જી.જે.૧-સીઝેડ.૬૧૯૩ નાં માલિક પાસે આર.ટી.ઓ.ને લગતા કેશ પેપર સાથે ન રાખી ગુનો કરેલ હોવા બાબતનો કેશ કરેલ છે જે મેમો આસાથે બીડાણ કરેલ છે જેમાં મેમા નં.૫૩૩/૧૮ માં જે.એન.ઝાલા ની રૂબરૂ માં સહી થયેલ છે આમ જે.એન.ઝાલાની ફરજમાં આવતી કામગીરી મુજબ ગેર કાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા વાહનો રોકી કાયદેસર કાર્યવાહી કરવાની છે તે છતાં અન અધિકૃત ૨૨ મુસાફર નો કેશ ન કરી તુફાન જીપ નં.જી.જે.૧-સીઝેડ.૬૧૯૩ જવા દીધેલ છે આમ તેઓ દ્વારા ભ્રસ્ટાચાર કર્યો હોય તેવી સંકા ઉભી થાય છે આમ આ બાબતે જો તપાસ કારવામાં આવેતો અને તેમના દ્વારા સ્થળ દંડ વસુલ કરી જે વાહનો છોડી મુકવામાં આવેલ છે તે પણ એક સંકા નો વિષય છે આમ ઉપરોકત બાબતે તપાસ કરવામાં આવેતો સી.ઓ/નો-પાર્કિંગ.ઝોન અમલીકરણ ચેકીગની કામગીરી નિગમના હિતમાં નહી પણ શ્રી જે.એન.ઝાલા સુરક્ષા મદદનિશ નાં હિત માટે કરવામાં આવતી હોય તેવું જણાય છે કારણ કે આ કામગીરી માં વધારે પડતા તેઓ ઘણા વર્ષોથી એકલાજ છે
આમ આ બાબતમાં શ્રી જે.એન.ઝાલા સુરક્ષા મદદનિશ એ તુફાન જીપ નં.જી.જે.૧-સીઝેડ.૬૧૯૩ નાં માલિક સાથે મેળાપી પણું કરી કેશ હળવો કરી છોડી મુકેલ છે જેને તપાસ કરવામાં આવેતો ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે

0 Comments:
Post a Comment