ઉપલેટા તાલુકાનાં ગાધા ગામે હજરત આલમશા પીરનો ઉર્શ ધામ-ધુમ પુર્વક યોજવામાં આવ્યો

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર 
                                                           ઉપલેટા તાલુકાનાં ગાધા ગામે હજરત આલમશા પીરનો ઉર્શ ધામ-ધુમ પુર્વક યોજવામાં આવ્યો હતો. ઉપલેટા તાલુકાના ગાધા ગમે હજરત આલમશા પીરનો ઉર્ષ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવામાં આવ્યો હતો. જેમાં પોરે તરિક્ત મરકુમ સૈયદ ગુલુબાપુ જામનગર- વાળાની દુવાઓથી સર્વે હિન્દુ મુસ્લિમ બિરાદરોને આમંત્રિત કરવામાં આવ્યા હતાં. તેમજ સાથે  ન્યાજનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સાથે રાત્રે મુરાદાબાદ ના મશહૂર ટીવી કલાકાર કવાલ સરફરાઝ ચિસ્તી નો ભવ્ય કવાલી પ્રોગ્રામ રાખેલ હતો જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહ્યા હતા અને કવાલીનો લાભ લીધોહતો. 

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment