રાજકોટમાં પરિણીતાને જીવતી સળગાવાની બની ઘટના

રાજકોટ (રિપોર્ટર) ભરત ભરડવા :
                                  રાજકોટમાં પરિણીતાને જીવતી સળગાવાની ઘટના બની છે...હોટલમાં મજૂરીકામ કરતી યુવતીને તેના ધરહાર બની બેઠેલા પ્રેમીએ સળગાવી હોવાની ઘટના બની છે..યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે બોની નામનો શખ્સ યુવતી જ્યાં કામ કરતી હતી ત્યાં આવ્યો હતો અને યુવતીનર રિક્ષામાં બેસાળી ને લઈ ગયો હતો...અને પછી તેમની સાથે લગ્ન કરવા દબાણ કર્યું હતું જો કે યુવતીએ ના પાડતા તેમને કેરોસીન નાખી જીવતી સળગાવી દીધી હોવાનો પરિણીતાના પરિવારે આક્ષેપ કર્યો હતો..હાલ પોલીસે આ મામલે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે...

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment