રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા 
                                   રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 12 દિવસ થી હડતાલ પર છે ત્યારે આજે બારમા દિવસે રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા નું આયોજન કરવામાં આવ્યું હતું સરકારને સદબુધ્ધિ  મળે તે માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ અલગ પ્રકારનો વિરોધ દર્શાવ્યો હતો આમ છતાં પણ આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગ નહિ સ્વીકારાય તો તેઓ ગાંધીનગર ખાતે પરિવાર સાથે વિરોધ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી  



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment