રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
રાજકોટ રેલવે સ્ટેશનને સુશોભિત અને આધુનિક બનાવવાના ભાગરૂપે ચાલી રહેલી કામગીરીમાં પ્લેટફોર્મ નં.1 પર કોટાસ્ટોનની જગ્યાએ ગ્રેનાઈટ સ્ટોન લગાવવા સહિતની કામગીરી સબબ આ પ્લેટફોર્મ આજથી 40 દિવસ સુધી ટ્રેનો આવન-જાવન માટે બંધ રાખવામાં આવ્યું છે. જેના કારણે આ પ્લેટફોર્મની મોટાભાગની ટ્રેનો પ્લેટફોર્મ નં.2 અને 3 પરથી આવાગમન કરશે. માત્ર રાજકોટ-અમદાવાદ-રાજકોટ, ભાવનગર-આેખા-ભાવનગર અને આેખા-વિરમગામ-આેખા આેછા કોચવાળી લોકલટ્રેનો પ્લેટફોર્મ નં.1 ઉપર આવન-જાવન કરશે.
પ્લેટફોર્મ નં.1ના નવીનીકરણના કારણે બંધ કરવામાં આવ્યું હોવાથી આ પ્લેટફોર્મની મોટાભાગની ટ્રેનો પાંચ મિનિટથી એક કલાક સુધી મોડી દોડશે.
* દુરન્તો એકસપ્રેસ મુંબઈ-રાજકોટ એક કલાક મોડી આવશે.
* ઉપડતી રાજકોટ-મુંબઈ દુરન્તો વીસ મિનિટ મોડી ઉ5ડશે.
* વિરમગામ-આેખા લોકલ ગુરૂવારે 33 મિનિટ અને બાકીના દીવસોએ એક કલાક મોડી આવશે.
* રાજકોટ-સોમનાથ લોકલ 30 મિનિટ મોડી ઉપડશે.
* સોમનાથ-અમદાવાઈ ઈન્ટરસિટી 28 મિનિટ મોડી આવીને અમદાવાદ રવાના થશે.
* સિકંદરાબાદ, કોઈમ્બતુરથી આવતી ટ્રેનો 55 મિનિટ મોડી આવશે.
* દિલ્હી સરાઈરોહિલ્લા-રાજકોટ એકસપ્રેસ 50 મિનિટ મોડી આવશે.
* પોરબંદર-દિલ્હી સરાઈરોહિલ્લા એકસપ્રેસ 45 મિનિટ મોડી આવશે.
* જામનગર-વૈષ્ણોવદેવી, હાપા-વૈષ્ણોદેવી, દેહરાદુન-આેખા ઉતરાચંલ, મુઝફરપુર-પોરબંદર (મોતીહારી), પુણે-વેરાવળ આ બધી ટ્રેનો રાજકોટ ખાતે 25મિનિટ મોડી આવશે.
* એનાર્કુંમ-આેખા, તીરૂવનન્તપુરમ-વેરાવળ એકસપ્રેસ ટ્રેનો 23 મિનિટ મોડી આવશે.
* આેખા-વારાણસી, વૈષ્ણોદેવી-જામનગર, સિકંદરાબાદ-રાજકોટ ટ્રેનો 20 મિનિટ મોડી આવશે.
* હાવડા-પોરબંદર 17 મિનિટ મોડી આવશે.
* આેખા-રામેશ્વરમ 15 મિનિટ મોડી આવશે.
* પોરબંદર-મુઝફરપુર (મોતીહારી એસકપ્રેસ) 13 મિનિટ મોડી
* આેખા-શ્રીનાથદ્વારા 11 મિનિટ મોડી
* વેરાવળ-પુણે, આેખા-ગોરખપુર 10 મિનિટ મોડી
* વેરાવળ-ઈન્દૌર (મહામના એકસપ્રેસ) 15 મિનિટ મોડી
* રાજકોટ-મોરબી (ડેમુ) મંગળ અને બુધવારે 15 મિનિટ મોડી ઉપડશે.
* રાજકોટ-વેરાવળ એકસપ્રેસ સાંજે 10 મિનિટ મોડી
* શ્રીનાથદ્વારા-આેખા, સંતરાગાચી-પોરબંદર કવિગુરૂ એકસપ્રેસ, સોમનાથ-જબલપુર, જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા, અમદાવાદ-સોમનાથ વગેરે ટ્રેનો 7મિનિટ મોડી
* જબલપુર-સોમનાથ એકસપ્રેસ 13 મિનિટ મોડી
* ઈન્દૌર-વેરાવળ મહામના એકસપ્રેસ 10 મિનિટ મોડી
* ગોરખપુર-આેખા 5 મિનિટ મોડી.
* બાંદ્રા-વેરાવળ સાપ્તાહિક ટ્રેન બિલેશ્વર સ્ટેશને 53 મિનિટ રોકી રખાશે.
* રામેશ્વરમ-આેખા અને દિલ્હી-પોરબંદર એકસપ્રેસ 21 મિનિટ, પુરી-આેખા 10 મિનિટ વગેરે ટ્રેનોના માર્ગમાં સ્ટેશનોએ રોકી રખાશે.

0 Comments:
Post a Comment