સાણંદ-વિરમગામ હાઈવે વિરોચનનગર મુકામે ૨૧ મો સમુહ લગ્નોત્સવ યોજાયેલ

 (રિપોર્ટર) ફૈઝલ વ્હોરા  :
સંવત ૨૦૭૫ મહા સુદ (૧૦ દશમ) ને ૧૫/૦૨/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ ખેતીયા નાગદેવ મંદિર સાણંદ-વિરમગામ હાઈવે વિરોચનનગર મુકામે યોજાયેલ આ સમુહ લગ્નના સહિયારા શમિયાણે નવ વર વધુ પધારી હર્ષોલ્લાસ અને આનંદ વિભોર સાથે સમસ્ત જ્ઞાતિબંધુઓની ઉપસ્થિતિમાં વ્હાલસોયા સંસ્કારી ૧૧ નવયુગલે જીવનની કેડીએ રૂડા પગલા માંડ્યા અને આ પ્રસંગની મહેક ચારે બાજુ ફેલાવી


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment