બાયડ તાલુકા મથકે શહીદો ને શ્રદ્ધાંજલિ

સાબરકાંઠા (રિપોર્ટર) સુનિલસિંહ  :
આજ રોજ બાયડ તાલુકા મથકે ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા અન્વયે અને શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા સૌ પ્રથમ ૨ મીનીટ નું મૌન પાડી ને પાકિસ્તાન અને આતંકવાદ ના પૂતળા નું દહન કરવામાં આવ્યું જેમાં બાયડ ના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા , કોંગ્રેસ પ્રમુખ અશોકસિંહ ઝાલા , ઠાકોર સેના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર , યુથ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઝાલા સાથે આગેવાનો હાજર રહ્યા ..






Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment