ચાંદખેડા વિસ્તારના ન્યુ શ્રીજી રોડમાં લોકોએ જવાન શહિદોને શ્રદ્ધાંજલિ આપી

અમદાવાદ (રિપોર્ટર) સુમિત પટેલ   :
                                                        CRPF ના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલામાં જવાનો શહિદ થયા છે.ત્યારે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ચાંદખેડા વિસ્તારના ન્યુ શ્રીજી રોડમાં લોકો દ્વારા શહીદો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી  જેમાં મોટી સંખ્યામાં યુવાનો એ કેન્ડ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી હતી.











Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment