બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબની સુચના તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એમ.એમ.દિવાન સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા બોટાદના પતંગ બજારમા અવાર નવાર ચેકીંગ હાથ ધરવામા આવેલ દરમ્યાન આજ રોજ તા. ૧૩/૦૧/૨૦૧૯ બોટાદ પો.સ્ટે.ના પ્રો.પો.સબ.ઇન્સ. સી.એ.પરસાણીયા સા. તથા હેડ કોન્સ સંજયભાઇ અલગોતર તથા પો.હેઙ.કોન્સ કિસમતભાઇ કુકડીયા તથા પો.કોન્સ. જીતેંદ્રભાઇ ગાબુ તથા પો.કોન્સ.જે.બી.સોરઠીયા તથા પી.સી.આર-૧ એ રીતેના ઓ પતંગ બજારમા ચેકીંગમા હતા આ વખતે ક. ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન બાતમીના આધારે બોટાદ, ગઢડા રોડ ઉપર આવેલ સાજીદ પતંગ સ્ટોર મા રોડ પર બે ઇશમ પોતાની દુકાન પર ચાઇનીજ દોરી નુ વેચાણ કરી મે.ડી.એમ.સાહેબ શ્રી બોટાદનાઓના જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર ખરીદ/વેચાણ કરી રહ્યો હોય જેમા આરોપી (૧) ગૌતમભાઇ ઉર્ફે ગુલ્લો રતીલાલભાઇ સાથળીયા જાતે દેવીપુજક ઉ.વ ૩૦ રહે ભાંભણ ગામ તા.જી બોટાદ તથા (૨) તોફીકભાઇ દાદનભાઇ ગનીયાણી જાતે મેમણ રહે બોટાદ વાળાઓ ચાઇનીજ દોરીની ફીરકીઓ સાથે પકડી પાડી આઇ.પી.સી કલમ ૧૮૮ મુજબ બંન્ને ઇસમો વિરૂધ્ધ અલગ-અલગ ગુન્હાઓ દાખલ કરી ની કાર્યવાહી હાથ ધરેલ છે.
Home
ક્રાઇમ
બોટાદ, ગઢડા રોડ ઉપર આવેલ સાજીદ પતંગ સ્ટોર પર ચાઇનીજ દોરીનુ ખરીદી/વેચાણ કરતા બે ઇસમો ને મુદ્દામાલ સાથે પકડી પાડતી બોટાદ પોલીસ સ્ટેશનની ટીમ
Subscribe to:
Post Comments
(
Atom
)

0 Comments:
Post a Comment