મકર સંન્ક્રાતિ ફળ

મયુર પંચોલી (જ્યોતિષ શાસ્ત્રી)
                    વિક્રમ સંવત 2075ના પોષ સુદ 08 સોમવાર તા.14-01-2019 ના રોજ સૂર્ય સાંજના 07-50 કલાકે મકરરાશીમાં,અસ્વીની નક્ષત્ર અને મેષરાશી માંચંદ્ર રહેલ છે.
મેષ-વૃષિક-મિથુન : સોનાના પાયે બેસે છે.પીળા વસ્ત્રો ,પીળો ગોળ,ચણાની દાળ,પિત્તળના વાસણો,પીળી પિતાંબરી,સોનાનું દાન આપવું
મીન-ધન-સિંહ :રૂપાના પાયે બેસે છે.ચાંદીનો પાયો,સફેદ વસ્ત્ર,ધોતી,ઝભ્ભો ,દૂધ ,ચોખા,સાકર,ચાંદીની ગાય,અને તુલસી ક્યારે ચાંદીના વાસણનું દાન આપવું 
કુંભ -તુલા -કર્ક :તાંબાને પાયે બેસે છે. લાલ વસ્ત્ર ,લાલ પીતાંબરી ,ઘઉં ,ગોળ,સીંગ,તલ,તાંબાના વાસણનું દાન આપવું 
મકર-કન્યા-વૃષભ: લોઢાના પાયે બેસે છે.કાળી વસ્તુ,કાળા વસ્ત્રો,કાળા તલ,સ્ટીલનું વાસણ,કાળા અળદનું  દાન  આપવું 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment