ગુજરાત એસટી નિગમના કન્ડક્ટરને પેસેન્જરે માર માર્યો

રિપોર્ટર મુન્ના વોહરા
વિરમગામ નળકાંઠા ના શાહપુર ગામ પાસે વિરમગામ થી નાનીકિશોલ જતી એસટી બસના કન્ડકટર મહેબુબભાઇ એમ વૈદ્ય ને પેસેન્જરે માર માર્યો,મહેબૂબભાઈ એમ વૈદ્ય ને વિરમગામની ગાંધી હોસ્પિટલ માં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામા આવ્યા છે ટિકિટના પૈસા માંગતા નહીં આપતા કંડકટરને ઢોર માર માર્યો બેઝ નં.3700 બસ નં. 6935 વિરમગામ થી નાની કિશોલ 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment