પ્રવિણ તોગડીયા પોતાના અલગ પક્ષની ઘટના અંગે કરશે જાહેરાત : લોકસભાની ચૂંટણીમાં પોતાના સ્વતંત્ર પક્ષ સાથે પ્રવિણ તોગડીયા ચૂંટણી જંગમાં ઉતરી શકે છે : ફેબ્રુઆરીમાં આ નવા પક્ષની જાહેરાત થશે : હાલમાં ડો. તોગડીયા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ છે


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment