ક્રિસમસ ઉજવવા ઈશુના જન્મસ્થળ બેથલહેમમાં વિશ્વભરના હજારો લોકો ઉમટ્યા :તમામ હોટલ બુક

યેરૂશલમ :ક્રિસમસ ઉજવવાવિશ્વભરના હજારો શ્રદ્ધાળુઓ ઈશુ ભગવાનના જન્મસ્થળ બેથેહેમમાં ઉમટી પડ્યા છે અહીં અનેક વર્ષો બાદ આ તહેવાર ઉજવાયો છે અમેરિકન તંત્ર દ્વારા કનિદૈ લાકિઅ યેરુશલમને ઈઝરાયેલની રાજધાની જાહેર કરાયા બાદ પ્રથમવાર ખુબ જ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે.  'મેન્ઝર સ્કવેર'માં પ્રવાસીઓ અને સ્થાનિક કનિદૈ લાકિઅ લોકો અડધી રાત્રે અકિલા એકઠા થયા હતા અને પેલેસ્ટેનિયન બાળક સ્કાઉટ અને બાળકી સ્કાઉટના નેતૃત્વમાં પારંપરિક માર્ચ કાઢવામાં આવ્યા બાદ ક્રિસમસની કનિદૈ લાકિઅ ઉજવણીની શરૂઆત થઈ હતી.    પેલેસ્ટાઈનના પ્રવાસન મંત્રી રૂલા મૈયાએ જણાવ્યું અકીલા કે, બેથલેહમની તમામ હોટલ બુક થઈ ગઈ છે અને અહીં સુરક્ષાની કનિદૈ લાકિઅ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ આટલી મોટી સંખ્યામાં લોકો ક્યારેય પેલેસ્ટાઈન આવ્યા નથી.    ટ્રાવેલ એજન્ટ ફાદી ખતાને જણાવ્યું કે, કનિદૈ લાકિઅ આગામી કેટલાક દિવસ સુધી શહેરની તમામ હોટલ બુક છે. ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પહોંચેલા લોકોએ ગ્રોટો (પ્રાકૃતિક ગુફા)ના દર્શન માટે લાઈન લગાવી દીધી કનિદૈ લાકિઅ હતી. એવું કહેવાય છે કે, અહીં જ ઈશુનો જન્મ થયો હતો.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment