ફિલ્મ 'ઉરી'નું પહેલું ગીત થયું રિલીઝ

મુંબઈ: સર્જીકલ સ્તરીક પર બનેલ ફિલ્મ નું પહેલું ગીત રિલીઝ થયું છે થોડા દિવસ પહેલા આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે હવે આ ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું છે ગીતના શબ્દો 'છલ્લા' છે જેમાં દેશભક્તિની ભાવના જોવા મળી રહી છે. આ ગીતને અવાજ રોમી. વિવેક હરિહરન અને શાહષવત સચદેવાએ આપ્યો છે. આ ફિલ્મ 11 જાન્યુઆરી2019ના રિલીઝ થવાની છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment