અમદાવાદ: શહેરના વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં ધરપકડ થયેલા એક યુવકનું કસ્ટડીમાં ભેદી રીતે મોત થતાં ચકચાર મચી જવા પામી છે મોડી રાતે વરલીમટકાના કેસમાં કનિદૈ લાકિઅ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી,જેમાં એકનું મોત થયું છે. આરોપીનું મોત હાર્ટએટેકથી થયું હોવાનું પોલીસ રટણ કરી રહી છે ત્યારે પોલીસના ઢોર કનિદૈ લાકિઅ મારથી યુવકનું અકિલા મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ન્યાયની માંગ કરી છે. વટવામાં આવેલ મગદુમનગરના સાિજદ રો-હાઉસમાં રહેતો ૪પ વર્ષીય કનિદૈ લાકિઅ સમસુદ્દીન અબ્દુલહનીફ શેખે વરલીમટકાનો જુગાર ચલાવે છે.બાતમીના આધારે પોલીસ અકીલા મોડી રાતે સમસુદ્દીન શેખ અને તેના સાગરીતની ધરપકડ કરીને કનિદૈ લાકિઅ વટવા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.રાતના આઠ વાગ્યાની આસપાસ પોલીસ બન્ને જણાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરતા હતા ત્યારે અચાનક સમસુદ્દીન કનિદૈ લાકિઅ શેખની તિબયત લથડી હતી અને તે બેભાન થઇ ગયો હતો. સમસુદ્દીન બેભાન થઇ જતાં પોલીસ કર્મચારીઓએ તાત્કાિલક ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી કનિદૈ લાકિઅ અને તેને એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. હોસ્પિટલમાં સમસુદ્દીનને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. સમસુદ્દીનના કસ્ટડીમાં થયેલા મોતના કનિદૈ લાકિઅ મામલે ઉચ્ચ પોલીસ અધિકારી તાત્કાિલક વટવા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. સમસુદ્દીનના મોતથી અજાણ તેના પિરવારને પોલીસે કનિદૈ લાકિઅ વહેલી પરોઢે ચાર વાગે ઘરે જઇને જાણ કરી હતી. સમસુદ્દીનની ધરપકડ કરી છે તેની જાણ પોલીસે તેમના પરિવારને કરી હતી નહીં. વહેલી પરોઢે જ્યારે પોલીસ સમસુદ્દીનના ઘરે પહોંચી ત્યારે તેમના મોતની જાણ કરી હતી. સમસુદ્દીનનાં પરિવારજનો તાત્કાિલક પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે તેમના પરિવારને સમજાવ્યું હતું કે તેનું મોત હાર્ટએટેકથી થયું છે. પોલીસે તેને માર પણ નહોતો માર્યો
Home
ક્રાઇમ
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં જુગાર કેસના આરોપી સમસુદ્દીનનું શંકાસ્પદ હાલતમાં મોત :ચકચાર
Subscribe to:
Post Comments
(
Atom
)

0 Comments:
Post a Comment