ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમના 12 ખેલાડી જાહેર :ભુવી, કુલદીપ અને જાડેજા બહાર

એડિલેડ: ભારત અને યજમાન ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝ યોજાનાર છે કાલે તા;6 ડિસેમ્બરથી શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ પહેલાં બંને ટીમનાં કેપ્ટને ટ્રોફી કનિદૈ લાકિઅ સાથે પોઝ આપ્યો હતો. આ સાથે ભારતીય કેપ્ટન દ્વારા પ્રથમ ટેસ્ટ મેચ માટે પોતાના 12 ખેલાડીની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. ભારતીય કેપ્ટન કનિદૈ લાકિઅ દ્વારા પ્રથમ અકિલા ટેસ્ટ માટે 12 ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ભુવી, કુલદીપ અને જાડેજાના નામની બાદબાકી કરવામાં આવી છે. જયારે કનિદૈ લાકિઅ આ 12 નામમાં રોહિત શર્મા અને હનુમા વિહારીનો સમાવેશ કરાયો છે. પ્રથમ ટેસ્ટ મેચ અકીલા માટે  ભારતીય ક્રિકેટ ટીમ/ વિરાટ કોહલી (કેપ્ટન), અજિંકય કનિદૈ લાકિઅ રહાણે (વાઈસ કેપ્ટન), કે. એલ. રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ કનિદૈ લાકિઅ શમી, ઈશાંત શર્મા એહને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment