કાશ્મીરના પથ્થરબાજો ઉપર ચાલશે આર્મીના ''મરચા બોંબ''

નવી દિલ્હી તા.૫: કાશ્મીરમાં પથ્થરબાજોને હંફાવવા માટે પેલેટગનની જગ્યાએ મીર્ચી ગોળાનો ઉપયોગ થશે. કેપ્સીકમ ઓઇલ યુકત આ ગોળાથી તોફાનીઓની આંખ અને શરીરમાં ચારથી કનિદૈ લાકિઅ પાંચ કલાક બળતરા રહેશે તેથી તે તોફાન નહીંકરી શકે. સુરક્ષા દળો આવતા વર્ષથી આ ગોળાઓનો ઉપયોગ શરૂ કરી દેશે. ઓછા ઘાતક : પેલેટગનના ઉપયોગથી શારીરિક કનિદૈ લાકિઅ ઇજાઓ થતી અકિલા હતી જેના લીધે ઘણીવાર પ્રશ્નો ઉભા થયા હતા. જેને જોતા ગૃહ મંત્રાલયે ઓછા ઘાતક મીર્ચી ગોળાના ઉપયોગની મંજુરી આપી હતી. સીઆરપીએફની કનિદૈ લાકિઅ માંગણી પર બીએસએફની ટેકનપુર ટીયર સ્મોક યુનિટમાં આ ગોળા તૈયાર થઇ રહયાં અકીલા છે. વધારે અસરકારક : પહેલા આ ગોળાઓ મરચાના પાઉડરરૂપે પ્રયોગ કનિદૈ લાકિઅ થતા હતા પણ તેમાં કેપ્સીકમની યાત્રા ફકત ર% હતી. નવા ગોળામાં તે વધારી દેવાઇ છે. કેપ્સીકમનું તૈલીરૂપ વધારે અસરકારક છે. સંપૂર્ણપણે ભારતમાં કનિદૈ લાકિઅ તૈયાર : અધિકારીએ કહયું કે ઇજરાયેલ સહિત ઘણા દેશોમાં પ્રયોગ પછી આંતરરાષ્ટ્રીય માપદંડોને ધ્યાનમાં રાખીને તેને તૈયાર કરાઇ રહયાં છે, જો કે કનિદૈ લાકિઅ તે સંપૂર્ણપણ ભારતમાં બનેલા છે. પરિક્ષણમાં આ ગોળાઓનું પ્રદર્શન આપેક્ષા પ્રમાણેનું છે. સીઆરપીએફની માંગણી છે કે ઓછામાં ઓછા દોઢ લાખ ગોળાઓ મળવા કનિદૈ લાકિઅ જોઇએ. પેલેટગનનો ઉપયોગ ઘટશેઃ સીઆરપીએફના એક અધિકારીએ કહયું કે અમે પેલેટ ગનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવા માંગીએ છીએ પણ જે વેકલ્પિક ગોળાઓ છે કનિદૈ લાકિઅ તે એટલા કારગત નથી. મીર્ચી ગોળા મળવાથી પેલેટગનનો ઉપયોગ ઘટશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment