સતત ત્રીજા વર્ષે સલમાન ખાને કરી સૌથી વધુ કમાણી, કિંગ ખાનની અક્કી-આલિયા ભટ્ટ કરતાં પણ ઓછી કમાણી

મુંબઈઃ ફોર્બ્સ ઈન્ડિયાએ 2018માં સૌથી વધુ કમાણી કરનાર સેલેબ્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. સતત ત્રીજીવાર સલમાન ખાન સૌથી વધુ કમાણી સાથે ટોચ પર છે. સલમાન ખાને 2018માં 253.25 કરોડની કમાણી કરી છે. વિરાટ કોહલી, જે 228.09 કરોડ રૂપિયાની કમાણી સાથે બીજા નંબર પર છે. ત્રીજા નંબરે અક્ષય કુમાર(185 કરોડ), ચોથા નંબરે દીપિકા પાદુકોણ(112.8 કરોડ) છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment