આ એવૉર્ડ જીતનાર પહેલો ભારતીય ગોલ્ફર બન્યો શુભાંકર શર્મા

યુવા ગોલ્ફ ખેલાડી શુભાંકર શર્મા યુરોપિયનટુરનો સર હેન્રી કોટન રોકી એવૉર્ડ જીરનાર  ભારતનો પહેલો ખેલાડીબની ગયો છે. શુભંકરે આ એવૉર્ડ પોતાના શાનદાર સીઝન મેઈમળ્યું છે. શુભંકરે તાજેતરમાં દુબઈમાં દીપી વર્લ્ડ ટુર ચેમ્પિયશીમમાંસ્નયુક્ત રૂપે 41મુ સ્થાન મેળવ્યું હતું
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment