રેનો-નિસાનના વડા કાર્લોસ ઘોનની ધરપકડ

ટોકયો:નાણાકીય ગોટાળા અને ખોટી આવક દર્શાવવા બદલ જાપાનના સત્તાવાળાઓએ રેનો-નિસાન-મિત્સુબિશી એલાયન્સના વડા કાર્લોસ ઘોનની ધરપકડ કરી છે. ટોકયો પ્રોસિક્યુટર્સ કનિદૈ લાકિઅ ઓફિસ કેટલાક સમયથી ઘોનની પૂછપરછ કરતી હતી અને હવે ધરપકડ કરી છે. તેમની સામે તેઓ આરોપો દાખલ કરશે તેમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. નિસાનના કનિદૈ લાકિઅ ચેરમેને તેમની અકિલા આવક વાસ્તવિકતા કરતાં ઓછી દર્શાવી હોવાની શંકા છે. પ્રોસિક્યુટર્સ ઓફિસે આ રિપોર્ટને પુષ્ટિ આપવાનો ઇનકાર કર્યો હતો. નિસાને કનિદૈ લાકિઅ આ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી. લ કોસ્ટ કિલર્સનું ઉપનામ ધરાવતા અને બ્રાઝિલમાં અકીલા જન્મેલા ઘોને નેવુંના દાયકાથી શરૂઆત કરીને રેનો અને કનિદૈ લાકિઅ નિસાનની સ્થિતિ સુધારી છે. 1999માં જાપાની કંપની માંદી હતી ત્યારે રેનોએ તેને ઉગારવાનું કામ કર્યું હતું અને ઘોનને કંપનીમાં લાવી હતી. તેમણે કનિદૈ લાકિઅ મોટા પાયે કોર્પોરેટ ફેરફાર કરીને ખર્ચ તથા જોબમાં કાપ મૂક્યો હતો. 2016માં ઘોને મિત્સુબિશીનો હવાલો પણ સંભાળ્યો હતો. જાપાનમાં ઘોન હાઈ પ્રોફાઇલ કનિદૈ લાકિઅ ધરાવે છે. તેઓ જાપાનના ઓટો સેક્ટરના જાણીતા હિમાયતી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment