મુંબઈ: અક્ષય કુમારની ફિલ્મ 2.0 જોકે ચર્ચામાં છે પણ સાથોસાથ તેની આગામી ફિલ્મ હાઉસફુલ 4પણ ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસથી આ ફિલ્મની શુટિંગ બંધ હતી પછી કનિદૈ લાકિઅ શરૂ થઇ હવે અક્ષયે માહિતી આપી છે કે આ ફિલ્મની શૂટિંગ પુરી થઇ ગઈ છે. અક્ષયે ફોટો શેયર કરીને ફેન્સને આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ગયું છે તેવી કનિદૈ લાકિઅ માહિતી આપી અકિલા છે. ફોટોમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદ,કૃતિ સેનન, રાણા દુગ્ગબતી,પૂજા હિગ્સે, સાજીદ નડિયાદવાલા, સહિતની કનિદૈ લાકિઅ ફિલ્મની સ્ટારકાસ્ટ નજરે પડે છે. ફોટો શેયર કરતા અક્ષયે લખ્યું કે ફિલ્મની શુટીંગનુ પુરી હવે તેની રિલીઝ થવાની રાહ.
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment