ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
આજ રોજ કચ્છ ભારતીય કિસાન સંઘ ભચાઉ દ્વારા માન્ય નાયબ કલેકટર શ્રી ને કૃષિ સહાય , પાક વીમા તેમજ નર્મદા નાં નીર બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે પ્રસંગે તાલુકા પ્રમુખ ભચાભાઈ માતા , મંત્રી જિતેન્દ્ર આહીર , ખજાનચી વશરામ ભાઈ હાજર રહ્યા હતા જે બાદ ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી , તાલુકા ભાજપ પ્રમુખ વાઘજી ભાઈ છાંગા , મહામંત્રી ગંભીર સિંહ ને રૂબરૂ મળી તાલુકાના ખેડૂતોને નડતર રૂપ પ્રશ્નો બાબતે અવગત કારવ્યા હતા
0 Comments:
Post a Comment