ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
શ્રી ભચાઉ લોહાણા મહાજન દ્વારા શ્રી અખિલ કચ્છ લોહાણા મહાજન તથા માધવ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ફ્રી નોટ બુકો નું વિતરણ કરવા માં આવેલ. આ પ્રસંગે ભચાઉ લોહાણા મહાજન, ભચાઉ લોહાણા મહીલા મંડળ તથા ભચાઉ લોહાણા યુવક મંડળ ના હોદેદારો તેમજ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
0 Comments:
Post a Comment