ચીફ બ્યુરો : ધનસુખભાઇ ઠક્કર ( કરછ )
ભચાઉ તાલુકાના યશોદાગામની બાજુમા થોડા દિવસ પહેલા ચાર વર્ષની બાળકી સાથે જે દુષ્કર્મ ની ઘટના બની હતી તે પીડીત પરિવાર ની ભીમા કોરેગાવ સેના ભચાઉ દ્વારા મુલાકાત લેવામાં આવી અને આરોપીઓને કડક મા કડક સજા થાય તેના માટે જે કાંઇ પણ ન્યાય ની લડત માટે કરવુ પડશે તે ભીમા કોરેગાવ સેના કરશે તેવું પીડિત પરીવાર ને આશ્વાસન આપ્યું હતું ભીમા કોરેગાવ સેના અધ્યક્ષ સુરેશ કાઠેચા,ખેતશી મારૂં,દિપક દાફડા, અનવર ખલિફા,ભરત પરમાર,કિશન ખાણીયા,નરેન્દ્ર મહેશ્વરી,પ્રવિણ દાફડા,કુલદીપ ઘઢેર,પ્રવિણ દાફડા, સુરેશ ચાવડા,ગુલમામદ,દિનેશ કાઠેચા,ઘની કુંભાર, કાનજી રાઠોડ,મુકેશ ધવળ,મનશુખ ચાવડા,નયન મહેશ્વરી જોડાયાં હતા...તેમજ આ બનાવ સખત સબદો વખોડી આ બનાવ ની સી આઈડી કાઈમ તપાસ સોપવામાં આવે એવી માગ કરવામાં આવી.

0 Comments:
Post a Comment