ચીફ બ્યુરો :- ગૌરાંગપર્વત જે. ગોસ્વામી (સૌરાષ્ટ)
જૂનાગઢ,તા.૫:જોષીપરા વિસ્તારમા જિલ્લા પંચાયત સોસાયટી નજીક આવેલ સુભાષનગર સોસાયટી, જૂનાગઢ ખાતે રહેતા અને માર્કેટ યાર્ડ ખાતે વેપાર કરતા ફરિયાદી મહેશભાઇ છગનભાઇઙ્ગ કનિદૈ લાકિઅ બાલધા પટેલનું હીરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર મોટર સાયકલ જીજે-૧૧બીબી-૦૬૩૮ કિંમત રૂ. ૧૦,૦૦૦ જુનાગઢ શાક માર્કેટ યાર્ડ પાસે સોરઠ સ્ટેશનરી કનિદૈ લાકિઅ પ્રોડકટ નામના અકિલા કારખાના પાસે પાર્ક કરેલ ત્યાંથી કોઇ અજાણ્યા વ્યકિત દ્વારા ચોરી કરવામાં આવેલ હતુ. આ બાબતે ફરિયાદી મહેશભાઇ છગનભાઇઙ્ગ કનિદૈ લાકિઅ બાલધા પટેલએ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અકીલા ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પો.સ.ઇ. વી.આર.ચાવડા કનિદૈ લાકિઅ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. કનિદૈ લાકિઅ જે.પી.ગોસાઈ, પીએસઆઇ વી.આર.ચાવડા, સ્ટાફના હે.કો. સંજયભાઇ, વનરાજસિંહ, અનકભાઇ, પ્રવિણભાઇ, દીનેશભાઇ, ભનુભાઇ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા સીસીટીવી કનિદૈ લાકિઅ કેમેરા તથા ટેકિનકલ સોર્સ આધારે મળેલ માહિતી મુજબ આ વાહન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ભરત ઉકાભાઇ સાસીયા ઉવ. ૩૭ રહે. દેવપરા ગામ, કનિદૈ લાકિઅ પરબ વાવડી તા. ભેસાણને હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે-૧૧બીબીક-૦૬૩૮ કિંમત રૂ. ૧૦,૦૦૦ઙ્ગ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી કનિદૈ લાકિઅ ભરત ઉકાભાઇ સાસીયા ઉવ. ૩૭ રહે. દેવપરા ગામની પૂછપરછ કરવામાં આવતા, પોતાને હાલમા બે માસ સુધી લોક ડાઉન હોઇ, કોઇ કામધંધો ના હોઇ, પોતે માર્કેટ યાર્ડમાં આવેલ હોઇ, ચાલીને રસ્તામાં જતા આ મોટર સાયકલ જોઇ ગયેલ અને કોઇ આજુબાજુ હાજર ના હોઇ, પોતે આ મોટર સાયકલની ચોરી કરેલ હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલા આરોપી અન્ય કોઈ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલા વોન્ટેડ છે કે કેમ...? બીજા કોઇ વાહન ચોરીના ગુન્હાઓ આચરેલા છે કે કેમ... ?ઙ્ગ વિગેરે બાબતે કોર્ટમાં રજૂ કરી, રિમાન્ડ માંગતા, કોર્ટ દ્વારા જેલ હવાલે કરવામા આવેલ હોઇ, આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી.આર.ચાવડા તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

0 Comments:
Post a Comment