સર્જરી દરમિયાન નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીને કારણે સાયન્ટિસ્ટ યુવતી કોમામાં સરી પડી હોવાનો પરિવારનો આક્ષેપ

રિપોર્ટર : સુભાષ મિશ્રા (વડોદરા)
વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીના કારણે સર્જરી માટે દાખલ થયેલી સાયન્ટિસ્ટ યુવતીનો જીવ જોખમમાં મુકાયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. તબીબોની નિષ્કાળજીના કારણે સાયન્ટિસ્ટ યુવતી કોમામાં સરી પડી હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. યુવતીને હાલ રિંગ રોડ પર આવેલી હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment