જખૌ દરિયામાં ચરસના બિનવારસી પેકેટ ઝડપાયા

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ) 
જખૌ દરિયામાં ચરસના બિનવારસી પેકેટ ઝડપાયા

સતત 5મી વાર કચ્છના દરિયામાંથી લાખો રૂપિયાના ચરસનો જથ્થો ઝડપાયો

શેખરણપીર ટાપુ નજીક ફરી એક વખત 13 પેકેટ ઝડપાયા

છેલ્લા 20 દિવસ માં અત્યાર સુધી 60 થી વધુ ચરસ ના પેકેટ મળી આવ્યા


BSF એ ચરસ નો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી

Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment