સામખિયાળી ચોથાર સીમ મા આવેલ રેલ્વે ફાટક ને રેલ્વે તંત્ર દ્વારા બંધ કરી દેવામા આવતાં સામખીયારી ના ખેડુતો અને રાહદારીઓ ને મુશ્કેલીઓ

ચીફ બ્યુરો : ધનસુખભાઇ ઠક્કર (કચ્છ)

ભચાઉ શહેર મધ્યે ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંઙળ સંચાલિત શ્યામજી કૃષ્ણાવર્મા પાર્ક પર ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઇ છાંગા ના જન્મદિવસ ની ખુશીમાં આજરોજ પરાયવર્ણ દિવસ ના અવસર પર વૃક્ષારોપરણ કરવામાં આવ્યું હતું. જેમાં ભાડાના પુર્વ ચેરમેન વિકાસભાઈ રાજગોર, ભચાઉ તાલુકા ભાજપ ના પુર્વ પ્રમુખ અને કેડીસીસી બેંકના ચેરમેન જનકસિંહ જાઙેજા, ભચાઉ તાલુકા ભાજપ મહામંત્રી ગંભીરસિંહ જાઙેજા, ભાઙા ના કર્મયોગી પ્રદીપ જૈન, ફોરેસ્ટ ના મહેશભાઈ જોષી, લક્ષ્મણભાઈ મહેશ્વરી વિગેરેનાઓએ ઉપસ્થિત રહી વાઘજીભાઇ ને જન્મ દિવસની શુભકામના પાઠવી વૃક્ષા રોપણ કરી વાઘજીભાઇ ના જન્મ દિવસને યાદગાર બનાવી દિધેલ હતો તેવું ભચાઉ તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કરે અખબારી યાદીમાં જણાવેલ.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment