રિપોટર : સુભાષ મિસ્રા (વડોદરા)
વડોદરા બ્રેકીંગ - ચોરો બન્યા બેફામ તાંદલજા વિસ્તાર ના ચાંદ ડુપ્લેક્સ સ્થિત રહેતા તાંદલજા વિસ્તાર ના અગ્રણી ઓ માના અય્યુબ સૈયદ (દાઢી) ના ઘર ને ચોરો એ નિશાન બનાવ્યુ હતું ભર બપોરે દરવાજો તોડી ચોરો એ ઘર મા ચોરી કરી હતી ઐયુબ સૈયદ પરિવાર સહિત ભરૂચ ગયા હતા ટેલિફોનિક જાણ કરાતા તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા તેમના દ્વારા મળેલ માહિતી મુજબ ચોરી કેટલા ની થઈ છે તે તેમના પરિવાર ના સદસ્ય આવશે ત્યારે જાણ થશે તેમ જાણવા મળ્યું હતું પોલીસ ને જાણ કરાતા જે.પી પોલીસ સ્ટેશન નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
Home
ક્રાઇમ
વડોદરા બ્રેકીંગ - ચોરો બન્યા બેફામ તાંદલજા વિસ્તાર ના ચાંદ ડુપ્લેક્સ સ્થિત રહેતા તાંદલજા વિસ્તાર ના અગ્રણી ઓ માના અય્યુબ સૈયદ (દાઢી) ના ઘર ને ચોરો એ નિશાન બનાવ્યુ
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment