રીપોર્ટર : કરશનભાઈ બામટા ( આટકોટ )
-આપણાદેશનુનામરોશનકર્યુ.
-અમેરીકાનાશીકાગોશહેરમાં..
-COViD_19_ના120દર્દીઓનેમેઇન્ટેનકરતા,.
-હાલઅમેરિકાનાશિકાગોશહેરમાંમાં. #ડોકટર #તરીકેકોરોનાવાયરસનોગંભીરરીતે_શીકારબનેલાદર્દીઓની.
દેવદૂતબનીનેસારવારકરેછે..
ડો.નિરાલીબહેનનો જન્મ મુળ સૌરાષ્ટ્રના જસદણ પંથકનાં કમળાપુર ગામના વતની સ્વ.શ્રી મુકતાબેન તથા સ્વ.શ્રી બાબુભાઈ જસમતભાઈ રામાણીના ઘરે થયો હતો,
નિરાલી એ બાળપણથી જ માતા_પિતાની છત્રછાયા ગુમાવી હતી. જ્યારે રાજસ્થાનમાં માતા-પિતા નું રોડ અકસ્માતમા અવસાન થયું ત્યારે નાનકડી નિરાલી પણ એમની સાથે હતી, અને નાનકડી બાળકીનો કુદરતી ચમત્કારી બચાવ થયો હતો.
ત્યાર બાદ નાનકડી નિરાલી નો ઉછેર તેના કાકા-કાકી સાથે થયો, મિરાબેન અને અરવિંદભાઈ રામાણીએ માતા-પિતા બનીને નિરાલીને સંસ્કાર,અને બાળપણનો આનંદ અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું.. આજે અમેરિકાના શિકાગો શહેરમાં ડો.નિરાલીબેન રામાણી કોરોના વાયરસના પીડીત ૧૨૦ દર્દીઓની સારવાર કરી રહ્યા છે,
ખૂબ ખૂબ અભિનંદન...ડો. નિરાલી રામાણીને ઈશ્વર તેમને દીર્ધાયુ અને સેવા કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના 🙏🙏.

0 Comments:
Post a Comment