સુરતના કોસંબા નજીક ધામદોડ ગામે નેશનલ હાઇવે 48 પર આવેલી સાઈ સીતારામ હોટલના ચાર કામદારોને કરંટ લાગતા બેનાં મોત નિપજ્યા હતા. જયારે બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં કનિદૈ લાકિઅ સારવાર માટે ખસેડાયા હતા. ઘટના બાદ હોટલ સંચાલકો ફરાર થઇ ગયા હતા. મૃતક પરિવારજનોએ હોટલ સંચાલકો પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો હતો કનિદૈ લાકિઅ અને હોટલ સંચાલકો અકિલા સામે કડક કાર્યવાહી કરવાં માંગ કરી હતી. સુરતના કોસંબા નેશનલ હાઇવે 48 પર આવેલી સાઈ સીતારામ હોટલના,હોટલના ટેરેસ પર કનિદૈ લાકિઅ જવા મુકેલી લોખંડની સીડી બે વ્યક્તિના મોતનું કારણ બની હતી. હોટલમાં કામ કરતા અકીલા કામદારો પોતાનું કામ પતાવી હોટલના ટેરેસ પર આવેલી રૂમ પર કનિદૈ લાકિઅ આરામ કરવા ગયા હતા. સાંજના 4,30 વાગ્યાની આસપાસ હિતેશ વસાવા નામનો 20 વર્ષીય યુવાન લોખંડની સીડી પરથી નીચે ઉતરી રહ્યો હતો ત્યારે લોખંડની સીડી કનિદૈ લાકિઅ પકડતા જ કરંટ લાગ્યો હતો. અન્ય કામદારો પણ કરંટ અજાણ હિતેશને બચાવવાનો પ્રયાસ કરતા તેમને પણ કરંટ લાગ્યો હતો ઘટનામાં 20 વર્ષીય હિતેશ અને કનિદૈ લાકિઅ 16 વર્ષીય પ્રકાશ વસાવાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તો ઘટના બાદ હોટલ સંચાલક કનિદૈ લાકિઅ ફરાર થઇ ગયા હતા.
Home
ક્રાઇમ
સુરતના કોસંબા નેશનલ હાઇવે પરની હોટેલમાં ચાર કામદારોને લાગ્યો ઇલેક્ટ્રીક કરંટ: બે વ્યક્તિનાં મોત :હોટલ સંચાલકો ફરાર
Subscribe to:
Post Comments
(
Atom
)
0 Comments:
Post a Comment