રિપોર્ટર(અમરેલી):પંકજ ઇન્દ્રોડીયા સાથે અશોક મણવર
પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરોપર હુમલો થતા બાબરાના તબીબોએ રોષ વ્યકત કર્યો
રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કર્યો પશ્ચિમ બંગાળમાં તબીબોપર હુમલો થતા દેશભરના તબીબો હડતાળ પર ઉતરી રોષ વ્યકત કરી રહ્યા છે ત્યારે બાબરાના ખાનગી તબીબોએ પણ પશ્ચિમ બંગાળની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને બાઈક રેલી યોજી તબીબોને ન્યાય આપો તબીબોને સુરક્ષા આપોના સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરેલ..

0 Comments:
Post a Comment