કાળઝાળ ગરમીથી અને વેકેશન ની મજા માણવા ચોટીલા વોટરપાર્કમા ગયેલા બાળકના મોતનો મામલો

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર) :- કલ્પેશ વાઢેર 

ચોટીલામા નવુ બનેલૂ જોલી એન્જોઈ વોટરપાર્કમા ચૂડા તાલુકાના સગીર બાળક ડુબી જવાથી મોત,

વોટરપાર્ક ની બેદરકારીના કારણે થયું મોત,

બાળકોના મોત નો મામલો દબાવવાનો કર્યો પ્રયાસ,


કુલદીપ દિલીપભાઈ ટમાલીયા રબારી ઉમર વર્ષ ૧૩,રહે ચુડા રબારી વાંસ નુ ડૂબી જવાથી મોત નીપજ્યું હતું,

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment