પીવાના પાણીની લાઇનમાથી ચોરી કરી ખેતરમા પાણી લઇ જતા ખેડુતો પર તંત્ર નો સપાટો

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર



ચુડા તાલુકાના ચચાણા, અચાડા, દરડ ઞામે કાર્યપાલક ઈજનેર અને પોલીસ ટીમ નુ ચેકીંગ 

અનેક ગેરકાયદેસર કનેકશન કટ કરી દંડ ફટકારવામાં આવ્યા ખેડુતોમા ફફડાટ 

પીવાના પાણીની લાઇન માથી કરતા હતા ચોરી ઞામલોકો સુધી પાણી નો પહોંચતા લોકો હેરાન 


જીલ્લા કલેકટર એ આપી સુચના ગેરકાયદેસર પાણી ચોરી કરતા સામે કડક કાર્યવાહી ની સુચના

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment