લીંબડી બગોદરા હાઈવે પર ખાનગી લકઝરી ટ્રક વચ્ચે અકસ્માતમાં પેસેન્જર નું મોત

ચીફ બ્યુરો (સુરેન્દ્રનગર):- કલ્પેશ વાઢેર

બંધ પડેલી ટ્રક પાછળ ખાનગી લકઝરી બસ ઘુસી જતા ભરૂચના ડેડીયાપાડાના વસાવા રામજીભાઈને ઈજા

સારવાર અર્થે લીંબડી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા સારવાર દરમ્યાન ઈજા ગ્રસ્ત નું મોત


અકસ્માતનો ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment